કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં ક્યા દેશે પ્રથમવાર દિવાળીના અવસરે મહાત્મા ગાંધીની સમૃતિમાં સિક્કાનું અનાવરણ કર્યુ ?

દક્ષિણ આફ્રિકા
ઈંગ્લેન્ડ
અમેરિકા
ઈઝરાયેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં ભારત, માલદિવ અને શ્રીલંકાએ ક્યા દ્વિવાર્ષિક ત્રિપક્ષીય અભ્યાસનું આયોજન કર્યું હતું ?

પ્રસ્થાન
સૂર્યકિરણ
દોસ્તી
એકુવેરીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP