કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં કઈ યોજના અંતર્ગત સ્વચ્છ હરિત ગ્રામ સપ્તાહ મનાવવામાં આવ્યો ? PM જનધન યોજના મનરેગા પોષણ અભિયાન સ્વચ્છ ભારત મિશન PM જનધન યોજના મનરેગા પોષણ અભિયાન સ્વચ્છ ભારત મિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) વિશ્વ રેડિયોગ્રાફી દિવસ ક્યારે મનાવાય છે ? 7 નવેમ્બર 10 નવેમ્બર 8 નવેમ્બર 9 નવેમ્બર 7 નવેમ્બર 10 નવેમ્બર 8 નવેમ્બર 9 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘ઢોકરા કળા’ સ્વરૂપ ક્યા સમુદાય સાથે સબંધિત છે ? ખારીયા ગોંડ બોડો કુરબા ખારીયા ગોંડ બોડો કુરબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ભારતનું પ્રથમ ફિશરિઝ બિઝનેસ ઈન્ક્યુબેટર કેન્દ્ર ક્યા લોન્ચ કરવામાં આવ્યું ? જયપુર ભોપાલ ગુરૂગ્રામ લખનૌ જયપુર ભોપાલ ગુરૂગ્રામ લખનૌ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં દુનિયાની સૌથી અત્યાધુનિક મેગ્નેટિક રેઝોનન્સ ઈમેજિંગ(MRI) સુવિધા ક્યા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે ? હિમાચલ પ્રદેશ પંજાબ ગુજરાત હરિયાણા હિમાચલ પ્રદેશ પંજાબ ગુજરાત હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યુ શહેર શિલ્પ અને કલા શ્રેણી અંતર્ગત UNESCO ક્રિએટિવ સિટીજ નેટવર્ક 2021માં સામેલ થયું ? વિશાખાપટ્ટનમ પટણા શ્રીનગર લેહ વિશાખાપટ્ટનમ પટણા શ્રીનગર લેહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP