કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં ભારતના પ્રથમ સ્વદેશી નિર્મિત ક્રાયોજેનિક એન્જિનનું સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા પરિક્ષણ કરાયું તેનું નામ શું છે ?

વિક્રમ-2
ઈંદ્ર-1
ધવન-1
CE-20

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
ફોર્બ્સની વિશ્વના એમ્પલોયર રેન્કિંગ 2021મા ભારતમાં ક્યા કંપની ટોચના સ્થાને છે ?

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લી.
અદાણી
ઈન્ફોસિસ
વિપ્રો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP