કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં ભારતીય નેવીએ પશ્ચિમી ભારતમાં સુરક્ષા સંબંધી ક્યા અભ્યાસનું આયોજન કર્યું હતું ?

પ્રસ્થાન
ઈંદ્રજાળ
ઉડાન
સંરક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં દુરદર્શનને ABU-UNESCO દ્વારા ક્યો પુરસ્કાર એનાયત કરાયો છે ?

લિવિંગ ઓન ધ એજ
ડેફિનેટલી લીડિંગ ધ વે
લિવિંગ વેલ વિથ સુપર ડાયવર્સિટી
ડિસ્પ્યુટેડ કન્ઝ્યુમર્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP