કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ ક્યારે મનાવાય છે ? 19 નવેમ્બર 15 નવેમ્બર 17 નવેમ્બર 18 નવેમ્બર 19 નવેમ્બર 15 નવેમ્બર 17 નવેમ્બર 18 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) માહિતી અને પ્રસારણ મંત્રાલયે ક્યા મંત્રાલય સાથે મળીને ‘સિંગલ વિન્ડો ફિલ્મિગ મિકેનિઝમ' બનાવ્યું છે ? વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલય રેલવે મંત્રાલય ગૃહ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલય રેલવે મંત્રાલય ગૃહ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. ડેમન ગલગુટે તેમની નવલકથા 'ધ પ્રોમિસ’ માટે બુકર પ્રાઈઝ 2021 જીત્યો છે. દક્ષિણ આફ્રિકાના લેખક ડેમન ગલગુટે પ્રતિષ્ઠિત બુકર પ્રાઈઝ 2021 પુરસ્કાર જીત્યો છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ડેમન ગલગુટે તેમની નવલકથા 'ધ પ્રોમિસ’ માટે બુકર પ્રાઈઝ 2021 જીત્યો છે. દક્ષિણ આફ્રિકાના લેખક ડેમન ગલગુટે પ્રતિષ્ઠિત બુકર પ્રાઈઝ 2021 પુરસ્કાર જીત્યો છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના ડાયરેક્ટર્સનો કાર્યકાળ વધારીને કેટલા વર્ષ કરાયો ? 4 વર્ષ 7 વર્ષ 5 વર્ષ 6 વર્ષ 4 વર્ષ 7 વર્ષ 5 વર્ષ 6 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ(ISA)માં સામેલ થનારો 101મો દેશ ક્યો બન્યો ? વેનેઝુએલા સાઉદી અરેબિયા ઈઝરાયેલ અમેરિકા વેનેઝુએલા સાઉદી અરેબિયા ઈઝરાયેલ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) રાષ્ટ્ર રક્ષા સમ્પર્ણ પર્વનું આયોજન ક્યા કરાશે ? વારાણસી ઝાંસી શ્રીનગર પટણા વારાણસી ઝાંસી શ્રીનગર પટણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP