મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાય-ભેંસ ઉપર ફુકકાની ક્રિયા થાય છે એ જાણ્યા પછી દૂધની ઉપર ગાંધીજીને તિરસ્કાર થયો. ત્યારબાદ તેમની માંદગી સમયે 'બકરીનું દૂધ લેવાય' એમ કોણે જમાવ્યું ?

કૃપલાની
સ્વામી આનંદ
મહાદેવભાઈ
કસ્તુરભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ભારતના પ્રવાસ દરમ્યાન પૂરતાં કપડાં પહેર્યા વિનાના ગરીબ લોકો જોયા બાદ ગાંધીજીએ મુંડન કરાવી સીવેલા કપડાં છોડી પોતડી પહેરવાનું અને ચાદર ઓઢવાનું શરૂ કર્યું. આ સ્થળનું નામ જણાવો.

પીલીભીત
આસનસોલ
મદુરાઈ
ચંપારણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
'હું વિધવા થઈ ગયો છું' એવા ઉદ્ગારો ગાંધીજીએ કોના અવસાન સમયે ઉચ્ચાર્યા હતા ?

મહાદેવ દેસાઈ
બળવંતરાય ઠાકોર
શંકરલાલ બેંકર
મગનલાલ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
કયા કવિશ્રીને ગાંધીજીએ “રાષ્ટ્રીય શાયર" કહીને નવાજેલા ?

અનિલ જોષી
કવિ શ્રી બોટાદકર
પ્રહલાદ પારેખ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસસ્થાન કયા નામે જાણીતું છે ?

મહાત્મા મંદિર
મોહન મંદિર
ગાંધી નિવાસ
કિર્તી મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP