મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીના ટ્રેન પ્રવાસ દરમ્યાન તેમની પાસે પહેલા વર્ગની ટિકિટ હોવા છતાં તે સમયે પ્રવર્તતી રંગભેદની નીતિ અન્વયે તેમને સામાન સહિત ટ્રેનમાંથી નીચે ઉતારી દેવાયા હતા. આ રેલ્વેસ્ટેશનનું નામ જણાવો.
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજીએ ખોરાક અંગેના તેમના પ્રયોગો અને તેના વિશેના વિચારો અંગે દક્ષિણ આફ્રિકામાં પુસ્તક પ્રકાશિત કર્યુ હતું. આ પુસ્તકનું નામ જણાવો.
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
‘અનટુ ધિસ લાસ્ટ' પુસ્તકે ગાંધીજીના જીવનમાં જાદુઈ અસર ઊભી કરી અને તેમણે પુસ્તકમાં સૂચવેલા વિચારો અમલમાં મુકવાનો ઇરાદો કર્યો. આ પુસ્તકના લેખકનું નામ જણાવો.