કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા રાજ્યએ ‘ભગવાન બિરસા મુંડા સ્મૃતિ ઉદ્યાન અને સ્વતંત્રતા સેનાની સંગ્રહાલય' નું ઉદ્ઘાટન કર્યું છે ? છત્તીસગઢ બિહાર ઉત્તર પ્રદેશ ઝારખંડ છત્તીસગઢ બિહાર ઉત્તર પ્રદેશ ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) ફોર્બ્સની વિશ્વના એમ્પલોયર રેન્કિંગ 2021મા ભારતમાં ક્યા કંપની ટોચના સ્થાને છે ? રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લી. વિપ્રો ઈન્ફોસિસ અદાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લી. વિપ્રો ઈન્ફોસિસ અદાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં કઈ યોજના અંતર્ગત સ્વચ્છ હરિત ગ્રામ સપ્તાહ મનાવવામાં આવ્યો ? સ્વચ્છ ભારત મિશન PM જનધન યોજના મનરેગા પોષણ અભિયાન સ્વચ્છ ભારત મિશન PM જનધન યોજના મનરેગા પોષણ અભિયાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) રાષ્ટ્ર રક્ષા સમ્પર્ણ પર્વનું આયોજન ક્યા કરાશે ? ઝાંસી શ્રીનગર પટણા વારાણસી ઝાંસી શ્રીનગર પટણા વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) વિશ્વ ડાયાબિટીસ દિવસ ક્યારે મનાવાય છે ? 14 નવેમ્બર 12 નવેમ્બર 15 નવેમ્બર 13 નવેમ્બર 14 નવેમ્બર 12 નવેમ્બર 15 નવેમ્બર 13 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં “CORPAT’’ના 37મા સંસ્કરણનું આયોજન ક્યા બે દેશો વચ્ચે થયું છે ? ભારત-બાંગ્લાદેશ ભારત-માલદિવ ભારત-ઈન્ડોનેશિયા ભારત-શ્રીલંકા ભારત-બાંગ્લાદેશ ભારત-માલદિવ ભારત-ઈન્ડોનેશિયા ભારત-શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP