મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) બારીસ્ટર તરીકેનું નસીબ અજમાવવા ગાંધીજી કયા વર્ષમાં દક્ષિણ આફ્રિકા જવા રવાના થયા ? 1893 1897 1894 1895 1893 1897 1894 1895 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) રેંટિયા દ્વારા ગાંધીજીએ સ્વદેશી અભિયાનના શ્રી ગણેશ કર્યા. સૌ પ્રથમ આ રેંટિયો તેમણે ક્યાંથી મેળવ્યો ? વિજાપુર વિરમગામ પોરબંદર જુનાગઢ વિજાપુર વિરમગામ પોરબંદર જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કરેલ દાંડીયાત્રા એ સત્યાગ્રહ શાના માટે હતો ? વિદેશી વસ્ત્રો સામેનો સત્યાગ્રહ મીઠાનો સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ભૂદાન સત્યાગ્રહ વિદેશી વસ્ત્રો સામેનો સત્યાગ્રહ મીઠાનો સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ભૂદાન સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સરળ અને નીતિવાન સાહિત્ય રચનાનો ગાંધીજીના આગ્રહનો કોણે વિરોધ કર્યો હતો ? સુરેશ જોષી કનૈયાલાલ મુનશી રઘુવીર ચૌધરી કિશોરલાલ મશરૂવાલા સુરેશ જોષી કનૈયાલાલ મુનશી રઘુવીર ચૌધરી કિશોરલાલ મશરૂવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) "સાથે જ તરવાને કે સાથે જ ડુબવાને આપણો બહુજન સમાજ કૃતનિશ્ચયી બનશે ત્યારે જ આપણે ખરેખર સ્વતંત્ર થઈશું." આ ઉદ્ગારો કોના છે ? મહાત્મા ગાંધીજી રમણભાઈ નિલકંઠ લોકમાન્ય ટિળક વિનોબા ભાવે મહાત્મા ગાંધીજી રમણભાઈ નિલકંઠ લોકમાન્ય ટિળક વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ જણાવો. સત્યાગ્રહ કુંજ મહાત્માકુંજ હ્રદયકુંજ હરિજનકુંજ સત્યાગ્રહ કુંજ મહાત્માકુંજ હ્રદયકુંજ હરિજનકુંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP