મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
કાપડ ઉદ્યોગ ક્ષેત્રના કામદારોના પ્રશ્નોના નિવારણ માટે ગાંધીજીએ કઈ સંસ્થાની રચના માટે પ્રોત્સાહન આપ્યું હતું ?

મજૂર મંડળ
મજૂર મહાજન સંઘ
મજૂર વિકાસ સંઘ
કામદાર સંઘ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાય-ભેંસ ઉપર ફુકકાની ક્રિયા થાય છે એ જાણ્યા પછી દૂધની ઉપર ગાંધીજીને તિરસ્કાર થયો. ત્યારબાદ તેમની માંદગી સમયે 'બકરીનું દૂધ લેવાય' એમ કોણે જમાવ્યું ?

કૃપલાની
મહાદેવભાઈ
કસ્તુરભાઈ
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગુજરાત રાજ્ય માટે 12મી માર્ચનો દિવસ શા માટે યાદગાર બની રહ્યો છે ?

દાંડી યાત્રા
બારડોલી સત્યાગ્રહ
અહિંસા આંદોલન
હિન્દ છોડો ચળવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
સરળ અને નીતિવાન સાહિત્ય રચનાનો ગાંધીજીના આગ્રહનો વિરોધ કર્યો હતો ?

સુરેશ જોષી
રઘુવીર ચૌધરી
કનૈયાલાલ મુનશી
કિશોરલાલ મશરૂવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP