મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) નરેગાનું નામ બદલી 'મનરેગા' કોની યાદમાં કરવામાં આવ્યું ? વિનોબા ભાવે ગાંધીજી રાજીવ ગાંધી જવાહરલાલ નહેરૂ વિનોબા ભાવે ગાંધીજી રાજીવ ગાંધી જવાહરલાલ નહેરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ‘અનટુ ધિસ લાસ્ટ' પુસ્તકે ગાંધીજીના જીવનમાં જાદુઈ અસર ઊભી કરી અને તેમણે પુસ્તકમાં સૂચવેલા વિચારો અમલમાં મુકવાનો ઇરાદો કર્યો. આ પુસ્તકના લેખકનું નામ જણાવો. મિ.વેસ્ટ મિ. પોલાક રસ્કિન કેલ્વિન મિ.વેસ્ટ મિ. પોલાક રસ્કિન કેલ્વિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસસ્થાન કયા નામે જાણીતું છે ? મોહન મંદિર ગાંધી નિવાસ કિર્તી મંદિર મહાત્મા મંદિર મોહન મંદિર ગાંધી નિવાસ કિર્તી મંદિર મહાત્મા મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) આપણા દેશમાં ‘‘પ્રવાસી ભારતીય દિવસ"ની ઉજવણી કયા વર્ષથી શરૂ કરવામાં આવી છે ? 2001 2004 2006 2003 2001 2004 2006 2003 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) બ્રિટિશ સરકારે ગાંધીજીને એમની માનવસેવા પ્રવૃતિઓને લક્ષ્યમાં લઈ કયો ઈલ્કાબ આપ્યો હતો ? નિશાને હિંદ હિંદનો ફકીર હિંદ મહાત્મા કૈસરે હિંદ નિશાને હિંદ હિંદનો ફકીર હિંદ મહાત્મા કૈસરે હિંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ પોતાના વિચારોના પ્રચાર માટે ‘નવજીવન’ પત્રિકા કરી હતી. આ પત્રિકા વાસ્તવમાં અગાઉ કોની માલિકીની હતી ? પ્રીતમરાય દેસાઈ સ્વામી આનંદ કાકાસાહેબ કાલેલકર ઈન્દુલાલ યાજ્ઞિક પ્રીતમરાય દેસાઈ સ્વામી આનંદ કાકાસાહેબ કાલેલકર ઈન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP