મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) નીચેનામાંથી કયા વિચારપત્રના ગાંધીજી તંત્રી હતા ? ભૂમિપુત્ર મુંબઈ સમાચાર હરિજન નયા માર્ગ ભૂમિપુત્ર મુંબઈ સમાચાર હરિજન નયા માર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) જીવંત સંસર્ગથી ગાંધીજીના જીવન ઉપર ઊંડી છાપ પાડનાર આધુનિક વ્યકિતનું નામ જણાવો. જગજીવનભાઈ રેવાશંકર મુકતાનંદજી રાયચંદભાઈ જગજીવનભાઈ રેવાશંકર મુકતાનંદજી રાયચંદભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) રેંટિયા દ્વારા ગાંધીજીએ સ્વદેશી અભિયાનના શ્રી ગણેશ કર્યા. સૌ પ્રથમ આ રેંટિયો તેમણે ક્યાંથી મેળવ્યો ? વિરમગામ પોરબંદર વિજાપુર જુનાગઢ વિરમગામ પોરબંદર વિજાપુર જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 'હિન્દ સ્વરાજમાં રેંટિયાની મારફતે હિન્દુસ્તાની કંગાલિયત મટે' એક ગાંધીજી માનતા. રેંટિયો શોધવા માટેની સૌ પ્રથમ જવાબદારી તેમણે કોને સોંપી ? ગંગાબહેન ચારૂમતીબહેન દાનીબહેન અનસૂયાબહેન ગંગાબહેન ચારૂમતીબહેન દાનીબહેન અનસૂયાબહેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીના સાબરમતી આશ્રમ ખાતેના અતિથિગૃહનું નામ જણાવો નંદિની આતિથ્ય હૃદયકુંજ આશ્રમકુંજ નંદિની આતિથ્ય હૃદયકુંજ આશ્રમકુંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીના અંતેવાસીઓમાં એક, 'નવજીવન' તેમજ 'યંગ ઈન્ડીયા' પત્રો સાથે સંકળાયેલ લેખક શ્રી હિંમતલાલ રામચંદ્ર દવે સંન્યાસ લીધા પછી કયા નામે ઓળખાયા ? સ્વામી નિર્ગુણાનંદજી સ્વામી હેન્ની આપેલ પૈકી એક પણ નહીં સ્વામી આનંદ સ્વામી નિર્ગુણાનંદજી સ્વામી હેન્ની આપેલ પૈકી એક પણ નહીં સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP