મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીના ટ્રેન પ્રવાસ દરમ્યાન તેમની પાસે પહેલા વર્ગની ટિકિટ હોવા છતાં તે સમયે પ્રવર્તતી રંગભેદની નીતિ અન્વયે તેમને સામાન સહિત ટ્રેનમાંથી નીચે ઉતારી દેવાયા હતા. આ રેલ્વેસ્ટેશનનું નામ જણાવો.
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજી માનતા કે કોઈ પણ હિંદુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ. ગાંધીજીના સંસ્કૃતના જ્ઞાન શિક્ષકનું નામ જણાવો.