કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા મંત્રાલય 'સફાઈ મિત્ર સુરક્ષા ચેલેન્જ' શરૂ કરી ? પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય જળ શક્તિ મંત્રાલય પુથ્વી વિજ્ઞાન મંત્રાલય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય જળ શક્તિ મંત્રાલય પુથ્વી વિજ્ઞાન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આત્મનિર્ભર ભારત રોજગાર યોજના' ના સંદર્ભમાં નીચેનામાંથી કયું /કયા વિધાનો સાચા છે ? 1000 થી વધુ કર્મચારીઓને રોજગાર આપતી EPFO રજીસ્ટર્ડ કંપનીને નવા કર્મચારીને નોકરી પર રાખવા માટે 12ટકા સબસિડી મળશે. આ યોજના અંતર્ગત 2 વર્ષ સુધી સબસીડી મળશે. આપેલ તમામ મહત્તમ 1000 કર્મચારીઓને રોજગાર આપતી EPFO રજીસ્ટર્ડ કંપનીને નવા કર્મચારીને નોકરી પર રાખવા માટે 24 ટકા સબસિડી મળશે. 1000 થી વધુ કર્મચારીઓને રોજગાર આપતી EPFO રજીસ્ટર્ડ કંપનીને નવા કર્મચારીને નોકરી પર રાખવા માટે 12ટકા સબસિડી મળશે. આ યોજના અંતર્ગત 2 વર્ષ સુધી સબસીડી મળશે. આપેલ તમામ મહત્તમ 1000 કર્મચારીઓને રોજગાર આપતી EPFO રજીસ્ટર્ડ કંપનીને નવા કર્મચારીને નોકરી પર રાખવા માટે 24 ટકા સબસિડી મળશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) એપ્રિલથી સપ્ટેમ્બર 2020 ના સમયગાળા દરમિયાન સૌથી વધુ વિદેશી રોકાણ મેળવનાર ભારતનું કયું રાજ્ય છે ? મહારાષ્ટ્ર દિલ્હી ગુજરાત કર્ણાટક મહારાષ્ટ્ર દિલ્હી ગુજરાત કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં બિહારમાં કુલ કેટલી સીટો માટે વિધાનસભાની ચૂંટણીનું આયોજન થયું હતું ? 242 241 240 243 242 241 240 243 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં આવેલો 'ન્યૂ કેલેડોનીયા' ટાપુ કયા દેશના નિયંત્રણમાં રહેલી કોલોની છે ? બ્રિટન પોર્ટુગલ ડચ ફ્રાંસ બ્રિટન પોર્ટુગલ ડચ ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) એડવાન્સ ટોવ્ડ આર્ટિલરી ગન સિસ્ટમ (ATAGS) ભારત કયા દેશ પાસેથી આયાત કરશે ? ફ્રાન્સ રશિયા ઇઝરાયેલ અમેરિકા ફ્રાન્સ રશિયા ઇઝરાયેલ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP