મહત્વના દિવસો (Important Days) ‘વિશ્વ યોગ દિવસ’ ઉજવવા અંગેનો નિર્ણય યુનાઈટેડ નેશન્સની સામાન્ય સભામાં કયારે જાહેર કરવામાં આવ્યો ? 21 એપ્રિલ, 2014 23 સપ્ટેમ્બર, 2014 11 ડિસેમ્બર, 2014 22 જૂન, 2014 21 એપ્રિલ, 2014 23 સપ્ટેમ્બર, 2014 11 ડિસેમ્બર, 2014 22 જૂન, 2014 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) વિશ્વ ગ્રાહક અધિકાર દિન (World Consumer Right Day) કયારે ઉજવવામાં આવે છે ? 17 જુલાઈ 24 ડિસેમ્બર 15 માર્ચ 22 ઓકટોબર 17 જુલાઈ 24 ડિસેમ્બર 15 માર્ચ 22 ઓકટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) વિશ્વભરમાં 22મી એપ્રિલ કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ? હેરિટેજ ડે અર્થ ડે ઇન્ટરનેશનલ યુથ ડે ડોકટર્સ ડે હેરિટેજ ડે અર્થ ડે ઇન્ટરનેશનલ યુથ ડે ડોકટર્સ ડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) 21 ફેબ્રુઆરીનો દિવસ કયા દિન તરીકે ઉજવાય છે ? માતૃભાષા દિન મજૂર દિન આંતરરાષ્ટ્રીય મહિલા દિન ગુજરાતી વ્યાકરણ દિન માતૃભાષા દિન મજૂર દિન આંતરરાષ્ટ્રીય મહિલા દિન ગુજરાતી વ્યાકરણ દિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) પર્યાવરણ સંબંધમાં નીચે જણાવેલી મહત્વની તારીખો અને તે સંબંધી માહિતીની કઈ જોડી સાચી નથી ? 5 જૂન - વિશ્વ પર્યાવરણ દિવસ 16 સપ્ટેમ્બર - ઓઝોન પડ સંરક્ષણ આંતરરાષ્ટ્રીય દિવસ 22 માર્ચ - વિશ્વ જળ દિવસ 11 ફેબ્રુઆરી - વિશ્વ સમુદ્ર દિવસ 5 જૂન - વિશ્વ પર્યાવરણ દિવસ 16 સપ્ટેમ્બર - ઓઝોન પડ સંરક્ષણ આંતરરાષ્ટ્રીય દિવસ 22 માર્ચ - વિશ્વ જળ દિવસ 11 ફેબ્રુઆરી - વિશ્વ સમુદ્ર દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) વન્ય પ્રાણી સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે ? એકેય નહીં 1 થી 7 જૂન 2 થી 9 ઓક્ટોબર 2 થી 9 માર્ચ એકેય નહીં 1 થી 7 જૂન 2 થી 9 ઓક્ટોબર 2 થી 9 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP