કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં શરૂ કરાયેલ ઘરેલુ કામગીરી કરતાં લોકો માટેનું ‘અખિલ ભારતીય સર્વેક્ષણ' કોના દ્વારા કરવામાં આવશે ?

લેબર બ્યૂરો
RBI
નીતિ આયોગ
ILO

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં અફઘાનિસ્તાન અંગેના ત્રીજા ક્ષેત્રીય સુરક્ષા સંવાદમાં કયું ઘોષણાપત્ર અપનાવવામાં આવ્યું ?

ગ્લાસગો ઘોષણાપત્ર
દિલ્હી ઘોષણાપત્ર
બીજિંગ ઘોષણાપત્ર
દુબઈ ઘોષણાપત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP