વ્યક્તિ વિશેષ (Special Person) અમદાવાદ ખાતે ભદ્રમાં સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલયના નામે પ્રકાશન સંસ્થા કોણે સ્થાપી હતી ? પુરંદરદાસ પરમહંસ યોગાનંદ લલ્લુભાઈ જગજીવનદાસ ઠકકર પુનિત મહારાજ પુરંદરદાસ પરમહંસ યોગાનંદ લલ્લુભાઈ જગજીવનદાસ ઠકકર પુનિત મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) 1985માં ગુજરાત રામરાજ્ય પરિષદની સ્થાપના કોણે કરી હતી ? રામાનંદ સ્વામી રમણ મહર્ષિ શંભુ મહારાજ માધવાચાર્ય રામાનંદ સ્વામી રમણ મહર્ષિ શંભુ મહારાજ માધવાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) બેરોનેટ કુટુંબના પૂર્વજ સતી પ્રાણકુંવરબાઈએ વિ.સં. 1855માં સતી તરીકે કયા સ્થળે સમાધી લીધેલ ? ખંભાત વડનગર પાટણ સિદ્ધપુર ખંભાત વડનગર પાટણ સિદ્ધપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) ઠકકરબાપા મુખ્યત્વે કયા સામાજિક સમૂહના કલ્યાણ માટે જાણીતા છે ? વિસ્તારતા સમુદાયો અનુસૂચિત જાતિ અન્ય પછાત વર્ગો અનુસૂચિત જનજાતિ વિસ્તારતા સમુદાયો અનુસૂચિત જાતિ અન્ય પછાત વર્ગો અનુસૂચિત જનજાતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) ગુજરાતની પ્રસિદ્ધ લોકગાયિકા દિવાળીબેન ભીલનું તાજેતરમાં અવસાન થયું. તેમનું જન્મસ્થળ જણાવો. જૂનાગઢ મોરબી અમરેલી રાજકોટ જૂનાગઢ મોરબી અમરેલી રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) ભારતનું પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર શરૂ કરનાર ફરદુનજી મર્ઝબાનનો જન્મ કયાં થયો હતો ? વલસાડ નવસારી સુરત મુંબઈ વલસાડ નવસારી સુરત મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP