વ્યક્તિ વિશેષ (Special Person)
પ્રખર આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની અને લોકનાયક બિરસા મુંડાની જન્મતારીખ જણાવો.

13, સપ્ટેમ્બર
15, નવેમ્બર
24, એપ્રિલ
25, જૂન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
મહારાજા સયાજીરાવ ગાયકવાડે કયા દલિત નેતાને અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી હતી ?

બી.આર. આંબેડકર
જ્યોતિબા ફૂલે
કાશીરામ
મૂળદાસ વૈશ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
ગુજરાતની પ્રસિદ્ધ લોકગાયિકા દિવાળીબેન ભીલનું તાજેતરમાં અવસાન થયું. તેમનું જન્મસ્થળ જણાવો.

જૂનાગઢ
રાજકોટ
અમરેલી
મોરબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP