કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં કઈ સંસ્થાએ ભારતમાં લઘુ વ્યવસાયોને મજબૂત કરવા માટે 'ગ્રો યોર બિઝનેસ હબ' લોન્ચ કર્યુ ?

IBM
ગૂગલ
માઈક્રોસોફ્ટ
મેટા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં કેબિનેટ દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને 4 માસ માટે લંબાવવામાં આવી આ તેનું કેટલામું ચરણ છે ?

ચોથું
ત્રીજું
છઠ્ઠું
પાંચમું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં 'રાષ્ટ્ર રક્ષા સમર્પણ પર્વ' નું આયોજન ક્યા શહેરમાં કરાયું છે ?

મુંગેર, બિહાર
કેવડિયા, ગુજરાત
માનેસર, હરિયાણા
ઝાંસી, ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP