વ્યક્તિ વિશેષ (Special Person)
ઠકકરબાપા મુખ્યત્વે કયા સામાજિક સમૂહના કલ્યાણ માટે જાણીતા છે ?

અનુસૂચિત જનજાતિ
વિસ્તારતા સમુદાયો
અન્ય પછાત વર્ગો
અનુસૂચિત જાતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
ઈંગલેન્ડમાં ‘ઈન્ડિયા હાઉસ' કયા ગુજરાતીએ સ્થાપ્યું ?

શ્યામજી કૃષ્ણ વર્મા
દાદાભાઈ નવરોજી
નર્મદ
મેડમ કામા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
કયા ભારતીય સપુતને 'Lion of Punjab' તરીકે ઓળખવામાં આવતા હતા ?

વીર ભગતસિંહ
મદનલાલ ઢીંગરા
મદન મોહન માલવીયા
લાલા લજપતરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP