વ્યક્તિ વિશેષ (Special Person)
સ્વામી વિવેકાનંદ શિકાગો પરિષદમાં આપવાના વ્યાખ્યાન અંગે ગુજરાતના કથા વિદ્વાનનું માર્ગદર્શન લેવા આવ્યા હતા ?

નવલરામ
ગોવર્ધનરામ ત્રિપાઠી
રમણલાલ નીલકંઠ
મણિભાઈ નભુભાઈ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
ઈગ્લિશ ચેનલ તરીન પાર કરનાર પ્રથમ એશિયન મહિલા કોણ હતી ?

પર્સિસ મદન
આરતી સાહા
બુલા ચૌધરી
અનિતા સુદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
'ગુજરાતી વિશ્વકોશ' માટે સૌપ્રથમ કોને પ્રેરણા થઈ અને તેના માટે રૂપિયા દસ લાખનું દાન આપ્યું હતું ?

પૂ. શ્રી મોટા
શ્રેણીકભાઈ કસ્તુરભાઈ
સાંકળચંદ પટેલ
ડો. ધીરુભાઈ ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP