વ્યક્તિ વિશેષ (Special Person) ઈગ્લિશ ચેનલ તરીન પાર કરનાર પ્રથમ એશિયન મહિલા કોણ હતી ? આરતી સાહા પર્સિસ મદન બુલા ચૌધરી અનિતા સુદ આરતી સાહા પર્સિસ મદન બુલા ચૌધરી અનિતા સુદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) 'વેડછીના વડલા' તરીકે કોણ ઓળખાતુ હતું ? જુગતરામ દવે રવિશંકર મહારાજ અમૃતલાલ ઠકકર બબલભાઈ મહેતા જુગતરામ દવે રવિશંકર મહારાજ અમૃતલાલ ઠકકર બબલભાઈ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) મહારાજા સયાજીરાવ ગાયકવાડે કયા દલિત નેતાને અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી હતી ? મૂળદાસ વૈશ્ય જ્યોતિબા ફૂલે કાશીરામ બી.આર. આંબેડકર મૂળદાસ વૈશ્ય જ્યોતિબા ફૂલે કાશીરામ બી.આર. આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) અમદાવાદ ખાતે ભદ્રમાં સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલયના નામે પ્રકાશન સંસ્થા કોણે સ્થાપી હતી ? પુરંદરદાસ પરમહંસ યોગાનંદ લલ્લુભાઈ જગજીવનદાસ ઠકકર પુનિત મહારાજ પુરંદરદાસ પરમહંસ યોગાનંદ લલ્લુભાઈ જગજીવનદાસ ઠકકર પુનિત મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) જલારામ બાપાનું પ્રસિદ્ધ સ્થાનક વીરપુર કયા જિલ્લામાં આવેલું છે ? જૂનાગઢ ગીર સોમનાથ ભરૂચ રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ ભરૂચ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) ‘આર્યુવેદના પિતા' કોને કહેવામાં આવે છે ? ભાસ્કર સુશ્રુત ચરક કૌટિલ્ય ભાસ્કર સુશ્રુત ચરક કૌટિલ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP