વ્યક્તિ વિશેષ (Special Person)
દલિત વર્ગને અન્યાયી પરિસ્થિતિમાંથી બહાર લાવવા અને તેમની ઉન્નતિ માટે ડો.આંબેડકરે કઈ સંસ્થા સ્થાપી હતી ?

બહિષ્કૃત હિતકારીણી સંસ્થા
અસમાનતા નિવારણ સંસ્થા
દલિત ઉદ્ધારક સંસ્થા
અસ્પૃશ્યતા નિવારણ સંસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
યુનો – UNO માં સૌપ્રથમ હિન્દીમાં ભાષણ આપનાર આપણાં વડાપ્રધાન કોણ હતાં ?

શ્રી મનમોહનસિંહ
શ્રી જવાહરલાલ નહેરૂ
શ્રી લાલબહાદુર શાસ્ત્રી
શ્રી અટલબિહારી બાજપાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
લોકનાયકનું બિરુદ કોણે મેળવ્યું હતું ?

ગાંધીજી
ઈન્દુલાલ યાજ્ઞિક
જયપ્રકાશ નારાયણ
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માએ કવા દેશમાં ક્રાંતિકારી પ્રવૃતિ શરૂ કરેલ ?

જાપાન
અમેરિકા
ઈંગ્લેન્ડ
ફાન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP