કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં પાકિસ્તાનના 23મા વડાપ્રધાન કોણ બન્યા ? શાહનવાજ શરીફ ઈમરાન ખાન એક પણ નહીં શહબાજ શરીફ શાહનવાજ શરીફ ઈમરાન ખાન એક પણ નહીં શહબાજ શરીફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ભારતે ક્યા દેશ સાથે શિક્ષણ અને કૌશલ્ય વિકાસ કાર્યસમૂહ સ્થાપિત કરવાનો નિર્ણય કર્યો છે ? રશિયા જાપાન અમેરિકા ચીન રશિયા જાપાન અમેરિકા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે ખંજર-2022 નામક જોઈન્ટ સ્પેશિયલ ફોર્સીઝ અભ્યાસનું આયોજન કર્યું હતું ? તુર્કમેનિસ્તાન પાકિસ્તાન કિર્ગિસ્તાન ઉઝબેકિસ્તાન તુર્કમેનિસ્તાન પાકિસ્તાન કિર્ગિસ્તાન ઉઝબેકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) વર્લ્ડ બેંક અને એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક (AIIB) ક્યા રાજ્યને મિશન સ્કૂલ ઓફ એક્સેલેન્સ પ્રોજેક્ટ માટે 7,500 કરોડ રૂપિયાનું ઋણ આપશે ? ઉત્તર પ્રદેશ બિહાર ગુજરાત મણિપુર ઉત્તર પ્રદેશ બિહાર ગુજરાત મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) એશિયાનો સૌથી મોટો સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ક્યા કાર્યરત કરાયો ? ચેન્નાઈ મહારાષ્ટ્ર વિશાખાપટ્ટનમ દિલ્હી ચેન્નાઈ મહારાષ્ટ્ર વિશાખાપટ્ટનમ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) હિમાચલ દિવસ ક્યારે મનાવાય છે ? 10 એપ્રિલ 20 એપ્રિલ 6 એપ્રિલ 15 એપ્રિલ 10 એપ્રિલ 20 એપ્રિલ 6 એપ્રિલ 15 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP