કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
23મી નેશનલ સ્કાય ચેમ્પિયનશિપમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો ?

ફલક મુમતાઝ
અનાહતસિંહ
સ્વસ્તિસિંહ
ચાહત અરોરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં કઈ સંસ્થાએ સ્કોપ ફોર મેનસ્ટ્રીમિંગ આયુર્વેદ રિસર્ચ ઈન ટીચિંગ પ્રોફેશનલ્સ (SMART) કાર્યક્રમ શરૂ કર્યો ?

આપેલ બંને
નેશનલ મિશન ફોર ઈન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન (NCISM)
એક પણ નહીં
સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઈન આયુર્વેદિક સાયન્સીઝ (CCRAS)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
ભારતનો પ્રથમ સમાવેશી ઉત્સવ ‘પર્પલ ફેસ્ટ : સેલિબ્રેટિંગ ડાયવર્સિટી' ક્યા રાજ્યમાં યોજાયો ?

ગોવા
ત્રિપુરા
કેરળ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
21 જાન્યુઆરીના રોજ નીચેના પૈકી ક્યા રાજ્યનો સ્થાપના દિવસ અથવા રાજ્યત્વ દિવસ મનાવાય છે ?

મેઘાલય
આપેલ તમામ
મણિપુર
ત્રિપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP