કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ભારતે ક્યા દેશ સાથે સંયુક્ત સૈન્ય અભ્યાસ અજેય વૉરિયર-23નું આયોજન કર્યું ? અમેરિકા ઈંગ્લેન્ડ સ્પેન જાપાન અમેરિકા ઈંગ્લેન્ડ સ્પેન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) IIFA 2023 એવોર્ડમાં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ કોણે જીત્યો ? કિયારા અડવાણી આલિયા ભટ્ટ કૃતિ સેનોન યામી ગૌતમ કિયારા અડવાણી આલિયા ભટ્ટ કૃતિ સેનોન યામી ગૌતમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું, તેની ડિઝાઇન કોણે તૈયાર કરી છે ? આશિષ શાહ રાકેશ ઉપાધ્યાય અર્પણ શાહ બિમલ પટેલ આશિષ શાહ રાકેશ ઉપાધ્યાય અર્પણ શાહ બિમલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) 76મી વર્લ્ડ હેલ્થ એસેમ્બ્લીનું આયોજન ક્યા કરાશે ? ટોક્યો જીનિવા પેરિસ લંડન ટોક્યો જીનિવા પેરિસ લંડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વિશ્વ થેલેસેમિયા દિવસ (World Thalassemia Day) ક્યારે મનાવાય છે ? 7 મે 15 મે 5 મે 8 મે 7 મે 15 મે 5 મે 8 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ક્યા દેશમાં ‘એકતા હાર્બર'નો શિલાન્યાસ કર્યો ? બાંગ્લાદેશ ફીજી માલદીવ શ્રીલંકા બાંગ્લાદેશ ફીજી માલદીવ શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP