Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District 2/3 : 7/8 :: 4/5 : x માં x ની કિંમત શોધો. 12/25 2/5 21/20 7/5 12/25 2/5 21/20 7/5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District એક નળાકાર ટાંકીની ત્રિજ્યા 2.8 મીટર અને ઉંચાઈ 4 મીટર હોય તો, તેમાં પાણી સમાવવાની ક્ષમતા શોધો. 9856 લીટર 98560 લીટર 985.6 લીટર 98.56 લીટર 9856 લીટર 98560 લીટર 985.6 લીટર 98.56 લીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District શબ્દસમૂહ માટે એક શબ્દ - ઈચ્છા કરવા યોગ્ય સ્પૃહણીય ઈચ્છાયોગ્ય ઈચ્છિત ઐચ્છુક સ્પૃહણીય ઈચ્છાયોગ્ય ઈચ્છિત ઐચ્છુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ગાંધીજીએ ભારતમાં આવીને સૌ પ્રથમ કયો સત્યાગ્રહ કર્યો હતો ? સ્વદેશી મુવમેન્ટ ચંપારણ સત્યાગ્રહ દાંડી યાત્રા ભારત છોડો આંદોલન સ્વદેશી મુવમેન્ટ ચંપારણ સત્યાગ્રહ દાંડી યાત્રા ભારત છોડો આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District નીચેનામાંથી કઈ ધાતુ રૂમ તાપમાને પ્રવાહી સ્વરૂપે રહી શકે છે ? હિલીયમ ક્લોરીન ફોસ્ફરસ બ્રોમીન હિલીયમ ક્લોરીન ફોસ્ફરસ બ્રોમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District મનહર છંદમાં પહેલી તથા બીજી પંક્તિમાં કેટલા અક્ષરો અનુક્રમે હોય છે ? 17, 16 16, 17 15, 16 16, 15 17, 16 16, 17 15, 16 16, 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP