કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં ભારત અને 23 આફ્રિકન દેશોએ ક્યા સ્થળે નવ દિવસીય મેગા સૈન્ય અભ્યાસ આફ્રિકા-ઈન્ડિયા ફીલ્ડ ટ્રેનિંગ એક્સરસાઈઝ (AFINDEX)નું આયોજન કર્યું ?

જેસલમેર
કોચીન
પુણે
દેહરાદૂન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ સુપરબગ સામે નવા એન્ટિબેક્ટેરિયલ મોલેક્યુલ ‘IITR00693’ની શોધ કરી ?

IIT રુડકી
IIT મુંબઈ
IIT મદ્રાસ
IIT દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP