સામાન્ય જ્ઞાન (GK)
તારંગા પર કુમારપાળે જૈન ધર્મના કયા તીર્થકર નું મંદિર બંધાવ્યું હતું ?
સામાન્ય જ્ઞાન (GK)
ડૉ. વેમ્પતી ચિના સત્યમ કયા નૃત્ય સાથે સંકળાયેલા છે ?
સામાન્ય જ્ઞાન (GK)
રક્ષાનો જન્મ દિવસ આ મહિનાના ત્રીજા ગુરૂવારે છે. આ મહિનો સોમવારથી શરૂ થાય છે તો રક્ષાની જન્મ તારીખ કઇ હશે ?
સામાન્ય જ્ઞાન (GK)
રેફ્રિજરેટરમાં રેફ્રિજન્ટ તરીકે શું ઉપયોગમાં લેવાય છે ?