વ્યક્તિ વિશેષ (Special Person)
ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માએ કવા દેશમાં ક્રાંતિકારી પ્રવૃતિ શરૂ કરેલ ?

અમેરિકા
ઈંગ્લેન્ડ
જાપાન
ફાન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
કસ્તુરબા તેમજ મહાદેવભાઈનું અવસાન થયું. આ બન્ને રાષ્ટ્રભકતોની સમાધિના સ્થળ ક્યાં છે ?

ગાયકવાડી હવેલીમાં
કોચરબ આશ્રમમાં
આગાખાન મહેલમાં
સાબરમતી આશ્રમમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
આંગણવાડી કાર્યકર/તેડાગર બહેનોને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોનું બિરુદ આપ્યું છે ?

પાનબાઈ
સતી સાવિત્રી
નાગબાઈ
માતા યશોદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
2જી ઓકટોબર કયા મહાનુભાવના જન્મદિવસ તરીકે યાદ રાખવામાં આવે છે ?

સ્વામી વિવેકાનંદ
વિનોબા ભાવે
લાલ બહાદુર શાસ્ત્રી
ગોપાલકૃષ્ણ ગોખલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
'ગુજરાતી વિશ્વકોશ' માટે સૌપ્રથમ કોને પ્રેરણા થઈ અને તેના માટે રૂપિયા દસ લાખનું દાન આપ્યું હતું ?

ડો. ધીરુભાઈ ઠાકર
શ્રેણીકભાઈ કસ્તુરભાઈ
સાંકળચંદ પટેલ
પૂ. શ્રી મોટા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક તરીકે નામાંકિત થયેલ અમદાવાદ શહેરનો મોતીશાહી મહેલ કોણે બંધાવ્યો હતો ?

અહમદશાહે
શાહજહાંએ
જહાંગીરે
ઔરંગઝેબે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP