વ્યક્તિ વિશેષ (Special Person) 'વેડછીના વડલા' તરીકે કોણ ઓળખાતુ હતું ? અમૃતલાલ ઠકકર જુગતરામ દવે બબલભાઈ મહેતા રવિશંકર મહારાજ અમૃતલાલ ઠકકર જુગતરામ દવે બબલભાઈ મહેતા રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) યુનો – UNO માં સૌપ્રથમ હિન્દીમાં ભાષણ આપનાર આપણાં વડાપ્રધાન કોણ હતાં ? શ્રી લાલબહાદુર શાસ્ત્રી શ્રી અટલબિહારી બાજપાઈ શ્રી મનમોહનસિંહ શ્રી જવાહરલાલ નહેરૂ શ્રી લાલબહાદુર શાસ્ત્રી શ્રી અટલબિહારી બાજપાઈ શ્રી મનમોહનસિંહ શ્રી જવાહરલાલ નહેરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) પાળિયાદ કયા સંતના કારણે પ્રખ્યાત છે ? અપાગીગા રામાનુજાચાર્ય ઉનડ બાપુ બજરંગદાસ બાપા અપાગીગા રામાનુજાચાર્ય ઉનડ બાપુ બજરંગદાસ બાપા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા ભારતના કયા વીર સપૂતના અસ્થિ લંડનથી ભારત ખાતે લાવી તેમના નામનું સ્મારક રચવામાં આવ્યું ? ચંદ્રશેખર આઝાદ વાર કિનારીવાલા શ્યામજી કૃષ્ણવર્મા મદનલાલ ઢીંગરા ચંદ્રશેખર આઝાદ વાર કિનારીવાલા શ્યામજી કૃષ્ણવર્મા મદનલાલ ઢીંગરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) જયોતિબા ફૂલેએ કઈ સંસ્થાની સ્થાપના કરી ? બ્રહ્મો સમાજ આપેલ પૈકી એક પણ નહીં સત્યશોધક સમાજ આર્ય સમાજ બ્રહ્મો સમાજ આપેલ પૈકી એક પણ નહીં સત્યશોધક સમાજ આર્ય સમાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) ઈગ્લિશ ચેનલ તરીન પાર કરનાર પ્રથમ એશિયન મહિલા કોણ હતી ? બુલા ચૌધરી આરતી સાહા અનિતા સુદ પર્સિસ મદન બુલા ચૌધરી આરતી સાહા અનિતા સુદ પર્સિસ મદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP