વ્યક્તિ વિશેષ (Special Person)
નીચેના પૈકી કયા મહાપુરુષનો જન્મ ગુજરાતમાં નહોતો થયો ?

શ્રીમદ્ રાજચંદ્ર
સ્વામી સહજાનંદ
સ્વામી દયાનંદ સરસ્વતી
પૂજ્ય શ્રી મોટા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
વિશાળ વિદ્યાસંકુલો સાથે અનેક શાળાઓ અને કોલેજોનું નિર્માણ કરનારી સંસ્થા અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના સ્થાપકનું નામ જણાવો.

ચિનુભાઈ બેરોનેટ
કસ્તૂરભાઈ લાલભાઈ
વિક્રમભાઈ સારાભાઈ
શ્રેણિકભાઈ અંબાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
લોકનાયકનું બિરુદ કોણે મેળવ્યું હતું ?

ઈન્દુલાલ યાજ્ઞિક
સરદાર પટેલ
જયપ્રકાશ નારાયણ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
અમદાવાદ ખાતે ભદ્રમાં સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલયના નામે પ્રકાશન સંસ્થા કોણે સ્થાપી હતી ?

પુનિત મહારાજ
પુરંદરદાસ
પરમહંસ યોગાનંદ
લલ્લુભાઈ જગજીવનદાસ ઠકકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
આદિવાસીઓના કલ્યાણ માટે કોણે પ્રદાન કર્યુ છે ?

આઈ. પી. દેસાઈ
ઠકકરબાપા
પરિક્ષિતલાલ મજમુદાર
મહાદેવભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
ગુરુદેવ ટાગોરે સ્થાપેલી શિક્ષણ સંસ્થા કઈ ?

શાંતિનિકેતન
ગ્રામ દક્ષિણામૂર્તિ
ગુજરાત વિદ્યાપીઠ
વલભી વિદ્યાપીઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP