વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
સામૂહિક સંદેશા વ્યવહાર માટે સૌથી શકિતવાળી મીડિયાનું ઉદાહરણ જણાવો.

ચોપાનિયું
ટેલિવિઝન
પુસ્તક
ફાઈલ ફોલ્ડર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ઈન્ટરનેશનલ ફ્લિટ રિવ્યુ, 2016માં ભારતના શસસ્ત્ર સેનાના પ્રમુખ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી ક્યા યુદ્ધ જહાજમાં સવાર થયા હતા ?

INS વિરાટ
INS હદેઈ
INS સુમિત્રા
INS વિક્રમાદિત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
MAST વિશે ખરા વિધાનો પસંદ કરો.

આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
તેને રાજસ્થાનના ઉદયપુરમાં સ્થાપિત કરાયેલ છે.
તેનો મુખ્ય ઉપયોગ સૂર્યના ચુંબકિય ક્ષેત્રનો અભ્યાસ કરવાનો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
''પ્રહાર'' મિસાઈલ વિશે ખરા વિધાનો ચકાસો.

આપેલ બંને
જમીનથી જમીન પ્રહર કરનારી મિસાઈલ છે.
પ્રહાર ક્રૂઝ (Cruise) મિસાઈલ છે.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP