વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
‘દુષ્કાળ’ ને દેશવટો આપવા સરકાર કઈ ઝુંબેશ ચલાવે છે ?

વધુ વૃક્ષો વાવો
ટપક સિંચાઈનો ઉપયોગ કરો
હરિયાળી ક્રાંતિ
વધુ અનાજ ઉગાડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
યમુના એક્સપ્રેસ-વે કયા બે શહેરોને જોડે છે ?

કાનપુરથી લખનૌ
ગ્રેટર નોઈડાથી આગરા
મેરઠથી આગરા
વારાણસીથી આગરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
‘મેઘરાજ’ શું છે ?

વાતાવરણ પર દેખરેખ રાખનારી વિશેષ પ્રણાલી
એક પણ નહીં
ક્લાઉડ સીડિંગ પ્રણાલી
ભારતની ક્લાઉડ સિસ્ટમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP