વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રોકેટમાં પ્રવાહી ઇંધણ તરીકે શાનો ઉપયોગ થાય છે ? હાઇડ્રોજન અને કાર્બન ડાયોકસાઇડ ઓકિસજન અને નાઇટ્રોજન હાઇડ્રોજન અને ઓકિસજન નાઇટ્રોજન અને હાઇડ્રોજન હાઇડ્રોજન અને કાર્બન ડાયોકસાઇડ ઓકિસજન અને નાઇટ્રોજન હાઇડ્રોજન અને ઓકિસજન નાઇટ્રોજન અને હાઇડ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 1988માં ભારતે કયા દેશ સાથે પરમાણુ સંસ્થાનો અને સુવિધાઓ ઉપર હુમલો નહી કરવાના કરાર ઉપર સહી કરી છે ? રશિયા યુ.એસ.એ. પાકિસ્તાન ચીન રશિયા યુ.એસ.એ. પાકિસ્તાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ASTROSAT વિશે નીચેનામાંથી સાચા વિધાન / વિધાનો પસંદ કરો. આપેલ તમામ અવકાશી ઘટનાઓ, પીંડોના અભ્યાસ માટે વિવિધ તરંગ લંબાઈઓ પર કાર્યરત. તે એક જિઓ સિન્ક્રોનંસ ઓર્બિટમાં પરિભ્રમણ કરતો ઉપયોગ છે. PSLV C 31 દ્વારા પ્રક્ષેપિત કરાયો હતો. આપેલ તમામ અવકાશી ઘટનાઓ, પીંડોના અભ્યાસ માટે વિવિધ તરંગ લંબાઈઓ પર કાર્યરત. તે એક જિઓ સિન્ક્રોનંસ ઓર્બિટમાં પરિભ્રમણ કરતો ઉપયોગ છે. PSLV C 31 દ્વારા પ્રક્ષેપિત કરાયો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઈસરોનું 100 મું મિશન કઈ ફલાઈટ દ્વારા પૂર્ણ થયું ? PSLV C 26 PSLV C 21 PSLV C 19 PSLV C 25 PSLV C 26 PSLV C 21 PSLV C 19 PSLV C 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) IN Registry વિશે ખરા વિધાનો ચકાસો. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને IN Registryનું મુખ્ય કાર્ય .in ડોમેઈનની જાળવણી કરવાનું હોય છે. IN Registryની સ્થાપના National Informatic Centre દ્વારા કરવામાં આવી હતી. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને IN Registryનું મુખ્ય કાર્ય .in ડોમેઈનની જાળવણી કરવાનું હોય છે. IN Registryની સ્થાપના National Informatic Centre દ્વારા કરવામાં આવી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘જિજ મોહમ્મદશાહી'ના રચયિતા કોણ છે ? અબુલ ફઝલ જયસિંહ અબુલ ફૈઝી વિરમદેવ અબુલ ફઝલ જયસિંહ અબુલ ફૈઝી વિરમદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP