વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નેનો સાયન્સ શેનો અભ્યાસ સૂચવે છે ? જૈવ પરમાણુઓનો વિદ્યુતચુંબકીય તરંગોનો યાંત્રિક તરંગોનો ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર જૈવ પરમાણુઓનો વિદ્યુતચુંબકીય તરંગોનો યાંત્રિક તરંગોનો ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ડિફેન્સ એક્વિઝિશન કમિટિ (DAC)ના અધ્યક્ષ કોણ હોય છે ? પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ રક્ષામંત્રી કેબિનેટ સચિવ પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ રક્ષામંત્રી કેબિનેટ સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઈસરોએ ઐતિહાસિક મિશન ___ દ્વારા એક સાથે 104 ઉપગ્રહોને પ્રસ્થાપીત કરીને વિશ્વવિક્રમ પ્રસ્થાપિત કર્યો છે. PSLV - C 37 PSLV - D 36 GSLV - D 06 GSLV - F 06 PSLV - C 37 PSLV - D 36 GSLV - D 06 GSLV - F 06 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) હાલમાં ચાલી રહેલ ભારત-યુ.એસ. ના સંયુક્ત સહયોગવાળા રડાર સેટેલાઈટ પ્રોજેક્ટ કયો છે ? NISAR RISAT RADARSAT DESDYANI NISAR RISAT RADARSAT DESDYANI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) MTCR વિશે ખરા વિધાનો પસંદ કરો. તેનુ મુખ્યાલય પેરિસ આતે આવેલુ છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં મિસાઈલ હથિયારોના પ્રસારને નિયંત્રણ લાવવાના હેતુસર રચાયેલુ આંતરરાષ્ટ્રીય સંગઠન છે. તેનુ મુખ્યાલય પેરિસ આતે આવેલુ છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં મિસાઈલ હથિયારોના પ્રસારને નિયંત્રણ લાવવાના હેતુસર રચાયેલુ આંતરરાષ્ટ્રીય સંગઠન છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સ્કેમજેટ એન્જિનનું સફળ પરિક્ષણ કરનાર ભારત વિશ્વનો કેટલામો દેશ બન્યો ? પાંચમો ચોથો છઠ્ઠો સાતમો પાંચમો ચોથો છઠ્ઠો સાતમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP