કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં શરૂ કરાયેલ ઘરેલુ કામગીરી કરતાં લોકો માટેનું ‘અખિલ ભારતીય સર્વેક્ષણ' કોના દ્વારા કરવામાં આવશે ?

ILO
લેબર બ્યૂરો
RBI
નીતિ આયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં “CORPAT’’ના 37મા સંસ્કરણનું આયોજન ક્યા બે દેશો વચ્ચે થયું છે ?

ભારત-શ્રીલંકા
ભારત-બાંગ્લાદેશ
ભારત-માલદિવ
ભારત-ઈન્ડોનેશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો.

આપેલ બંને
મુંબઈ-કર્ણાટક ક્ષેત્રમાં કર્ણાટકના 7 જિલ્લાઓ સામેલ છે.
આપેલ પૈકી એક પણ નહીં
કર્ણાટકના મુખ્યમંત્રીએ વિવાદિત મુંબઈ-કર્ણાટક ક્ષેત્રનું નામ બદલીને 'કિત્તુર કર્ણાટક' કરવાની ધોષણા કરી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP