જાહેર વહીવટ (Public Administration) જાહેર વહીવટનું પ્રાથમિક ધ્યેય શું છે ? પ્રજાનું કલ્યાણ કરવાનું કર્મચારીઓનું કલ્યાણ કરવાનું વહીવટદારોનું કલ્યાણ કરવાનું ચૂંટાયેલી પાંખનું કલ્યાણ કરવાનું પ્રજાનું કલ્યાણ કરવાનું કર્મચારીઓનું કલ્યાણ કરવાનું વહીવટદારોનું કલ્યાણ કરવાનું ચૂંટાયેલી પાંખનું કલ્યાણ કરવાનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) હૈદ્રાબાદમાં નેશનલ પોલીસ એકેડમીની સ્થાપના ક્યારે થઈ ? 1975 1985 1970 1980 1975 1985 1970 1980 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) રાજયમાં વહીવટી વ્યવસ્થા અંતર્ગત કોઈ કાર્યના વિવિધ ભાગો વચ્ચે આંતર સંબંધો સ્થાપવાના જોડવાના કાર્યને શું કહેવામાં આવે છે ? જવાબદારી સહકાર સંકલન સત્તા-સમતુલા જવાબદારી સહકાર સંકલન સત્તા-સમતુલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) વહીવટમાં અસરકારક નિર્ણય માટે શું અત્યંત જરૂરી છે ? બહુમતીથી લેવાય સર્વાનુમતે લેવાય અનુભવી વ્યક્તિ દ્વારા લેવાય ગતિશીલ અને ધ્યેયપૂર્ણ હોય બહુમતીથી લેવાય સર્વાનુમતે લેવાય અનુભવી વ્યક્તિ દ્વારા લેવાય ગતિશીલ અને ધ્યેયપૂર્ણ હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) નીચેના પૈકી કયું જાહેર-ખાનગી ભાગીદારી (PPP - public private partnership) નું ઉદાહરણ નથી ? Design, build, finance, operate and own (DBFOO) Build operate and transfer (BOT) Build operate, own and transfer (BOOT) Build operate and own (BOO) Design, build, finance, operate and own (DBFOO) Build operate and transfer (BOT) Build operate, own and transfer (BOOT) Build operate and own (BOO) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) 'બજાર આધારિત લોકપ્રશાસન' શબ્દનો ઉપયોગ કોણે કર્યો ? લેન અને રોસનબ્લૂમ ઓસર્બોન અને ગેબલર પોલીટ હુડ લેન અને રોસનબ્લૂમ ઓસર્બોન અને ગેબલર પોલીટ હુડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP