જાહેર વહીવટ (Public Administration) જાહેર-ખાનગી ભાગીદારી માટે જે કરાર ખાનગી કંપની સાથે કરવામાં આવે છે તેને શું કહે છે ? નગર વિકાસ યોજના સમજૂતી કન્સેશન એગ્રીમેન્ટ શહેરી વિકાસ સમજૂતી વિકાસ યોજના સમજૂતી નગર વિકાસ યોજના સમજૂતી કન્સેશન એગ્રીમેન્ટ શહેરી વિકાસ સમજૂતી વિકાસ યોજના સમજૂતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) સત્તાનું પ્રતિનિધાન હોવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે ? વહીવટી સામાજિક રાજકીય કાયદાકીય વહીવટી સામાજિક રાજકીય કાયદાકીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) નીચેના પૈકી કયું લોકપ્રશાસન પર એલ.પી.જી (L.P.G) (ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ) ની અસર બાબતે સાચું નથી ? રાજ્યની વધુ ભૂમિકા કોર્પોરેટ સંચાલન સેવાઓના બાહ્ય કરાર જાહેર ક્ષેત્રમાં વિનિવેશ રાજ્યની વધુ ભૂમિકા કોર્પોરેટ સંચાલન સેવાઓના બાહ્ય કરાર જાહેર ક્ષેત્રમાં વિનિવેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) નોકરશાહી માટે વપરાતો શબ્દ બ્યુરોક્રેસી (Bureaucracy) શબ્દ કઈ ભાષામાંથી આવ્યો છે ? ફ્રેન્ચ કોરીયન સ્વીડીશ પર્સીયન ફ્રેન્ચ કોરીયન સ્વીડીશ પર્સીયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ભારતમાં જિલ્લા કલેકટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ? લૉર્ડ વોરન હેસ્ટિંગ્સ લૉર્ડ ક્લાઈવ લૉર્ડ રીપન લોર્ડ માઉન્ટબેટન લૉર્ડ વોરન હેસ્ટિંગ્સ લૉર્ડ ક્લાઈવ લૉર્ડ રીપન લોર્ડ માઉન્ટબેટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) 1961માં રાજ્યસભા દ્વારા મંજૂર કરવામાં આવેલ દરખાસ્ત આધારિત નીચેના પૈકી કયા વર્ષમાં ત્રીજી અખિલ ભારતીય સેવા 'ભારતીય વન સેવા' ઉભી કરવામાં આવી ? 1963 1968 1966 1962 1963 1968 1966 1962 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP