જાહેર વહીવટ (Public Administration) જાહેર વહીવટના સંચાલન માટે કેવા પ્રકારના કૌશલ્યની આવશ્યકતા નથી ? કાયદો શિક્ષણ વહીવટ વાસ્તુશાસ્ત્ર કાયદો શિક્ષણ વહીવટ વાસ્તુશાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) અંદાજપત્ર (બજેટ) એટલે ... આંકડાની માયાજાળ નિયમો હેતુ-નિર્ધારણ વ્યક્તિગત યોજના આંકડાની માયાજાળ નિયમો હેતુ-નિર્ધારણ વ્યક્તિગત યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ભારત સરકાર દ્વારા ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) ની સ્થાપના નીચેના પૈકી કયા વર્ષમાં કરવામાં આવી ? 1997 1995 2000 1998 1997 1995 2000 1998 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) નીચેના પૈકી કોના અતિરેક વિરુદ્ધ ફરિયાદ કરવામાં નાગરિકોની અનિચ્છા દર્શાવવા માટેનો શબ્દ પ્રયોગ 'Broken window Syndrome' વપરાય છે ? ન્યાયિક સત્તા પોલીસ સત્તા કારોબારી સત્તા પ્રસાર માધ્ય (મીડિયા) ન્યાયિક સત્તા પોલીસ સત્તા કારોબારી સત્તા પ્રસાર માધ્ય (મીડિયા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) નીચેના પૈકી કયુ લક્ષણ સુશાસન (Good Governance) નું નથી ? રાજકીય સ્વતંત્રતા સામાજિક અને આર્થિક વિકાસની નિરંતરતા શિક્ષણ દ્વારા સમાજનો વિકાસ લોકભાગીદારીમાં અવરોધ રાજકીય સ્વતંત્રતા સામાજિક અને આર્થિક વિકાસની નિરંતરતા શિક્ષણ દ્વારા સમાજનો વિકાસ લોકભાગીદારીમાં અવરોધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) સત્તાનું પ્રતિનિધાન હોવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે ? વહીવટી રાજકીય કાયદાકીય સામાજિક વહીવટી રાજકીય કાયદાકીય સામાજિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP