જાહેર વહીવટ (Public Administration) ગુજરાતમાં કઇ યુનિવર્સિટીમાં સૌ પ્રથમ જાહેર વહિવટનું અધ્યાપન શરૂ કરવામાં આવ્યું ? દક્ષિણ ગુજરાત યુનિવિર્સટી ગુજરાત યુનિવર્સિટી લો યુનિવર્સિટી આંબેડકર યુનિવર્સિટી દક્ષિણ ગુજરાત યુનિવિર્સટી ગુજરાત યુનિવર્સિટી લો યુનિવર્સિટી આંબેડકર યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) સત્તાનું પ્રતિનિધાન હોવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે ? રાજકીય સામાજિક વહીવટી કાયદાકીય રાજકીય સામાજિક વહીવટી કાયદાકીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) 1961માં રાજ્યસભા દ્વારા મંજૂર કરવામાં આવેલ દરખાસ્ત આધારિત નીચેના પૈકી કયા વર્ષમાં ત્રીજી અખિલ ભારતીય સેવા 'ભારતીય વન સેવા' ઉભી કરવામાં આવી ? 1966 1963 1962 1968 1966 1963 1962 1968 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) તાલુકા પંચાયતમાં ગુજરાત પંચાયત ધારા-1993 અનુસાર કઈ સમિતિઓની રચના ફરજિયાત છે ? આપેલ બંને સામાજિક ન્યાય સમિતિ કારોબારી સમિતિ આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને સામાજિક ન્યાય સમિતિ કારોબારી સમિતિ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) જિલ્લા કલેક્ટર ગુજરાત સરકારના કયા વિભાગ હેઠળ સીધી રીતે કાર્ય કરે છે ? મહેસુલ વિભાગ કાયદા વિભાગ સામાન્ય વહીવટ વિભાગ કૃષિ વિભાગ મહેસુલ વિભાગ કાયદા વિભાગ સામાન્ય વહીવટ વિભાગ કૃષિ વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) "ગ્રામ પંચાયત અને ગ્રામ સભા વચ્ચેનો સબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો હોવો જોઈએ"- આ વિધાન કોનું છે ? વિનોબા ભાવે સરદાર પટેલ જયપ્રકાશ નારાયણ મહાત્મા ગાંધી વિનોબા ભાવે સરદાર પટેલ જયપ્રકાશ નારાયણ મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP