જાહેર વહીવટ (Public Administration) ભારતમાં જાહેર વહીવટ અંગેનું શિક્ષણ સૌપ્રથમ કયા વિશ્વવિદ્યાલયમાં કરવામાં આવ્યું ? હૈદરાબાદ વિશ્વવિદ્યાલય લખનઉ વિશ્વવિદ્યાલય જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય દિલ્હી વિશ્વવિદ્યાલય હૈદરાબાદ વિશ્વવિદ્યાલય લખનઉ વિશ્વવિદ્યાલય જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય દિલ્હી વિશ્વવિદ્યાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) રાજ્ય વહીવટની પરિભાષાની દૃષ્ટિએ ઓ એન્ડ એમ. (સંસ્થા) એટલે... ઓફિસ એન્ડ મટીરિયલ્સ ઓફિસ એન્ડ મેનપાવર ઓર્ડર એન્ડ મેન્ડેટ ઓર્ગેનાઈઝેશન એન્ડ મેથડ્સ ઓફિસ એન્ડ મટીરિયલ્સ ઓફિસ એન્ડ મેનપાવર ઓર્ડર એન્ડ મેન્ડેટ ઓર્ગેનાઈઝેશન એન્ડ મેથડ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં રચાયેલી 'ટ્રીબ્યુનલ' (વહીવટી પંચ) એટલે... તટસ્થ સંસ્થા ન્યાયિક સંસ્થા કાયદાનું શાસન વહીવટી ન્યાયાલય તટસ્થ સંસ્થા ન્યાયિક સંસ્થા કાયદાનું શાસન વહીવટી ન્યાયાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ‘લોકો પાસેથી કેટલા કરવેરા વસૂલવા રાજ્યના હિતમાં છે તે રાજાનો વિષય છે, જેમ સૂર્ય પૃથ્વી પરથી ભેજ ગ્રહણ કરીને હજારો ગણુ પરત કરે છે' આ વિધાન કોણે કહ્યું છે ? કૌટિલ્ય દલિપ રાજા કાલિદાસ કે. બી. સરકાર કૌટિલ્ય દલિપ રાજા કાલિદાસ કે. બી. સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) જાહેર વહીવટના સંદર્ભમાં સંગઠનના સિદ્ધાંતો પૈકીના આદેશની એકતા માટે નીચેનામાંથી કયુ વિધાન ખોટું છે ? દરેક અધિકારી/વ્યકિત નીચે ફકત એક જ વ્યકિત દરેક વ્યકિત માટે એક બોસ દરેક વ્યકિત માટે એક આદેશ કોઈપણ કર્મચારી એકથી વધુ વરિષ્ઠ અધિકારી પાસેથી આદેશો મળવા જોઈએ નહી. દરેક અધિકારી/વ્યકિત નીચે ફકત એક જ વ્યકિત દરેક વ્યકિત માટે એક બોસ દરેક વ્યકિત માટે એક આદેશ કોઈપણ કર્મચારી એકથી વધુ વરિષ્ઠ અધિકારી પાસેથી આદેશો મળવા જોઈએ નહી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) કર્મચારી દ્વારા પોતાના ઉપરી અધિકારીને આપવામાં આવતી કઈ બાબત નીચેની ઉપર તરફનો માહિતી સંચાર કહી શકાય ? અહેવાલ રજા રીપોર્ટ પત્ર દસ્તાવેજ અહેવાલ રજા રીપોર્ટ પત્ર દસ્તાવેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP