જાહેર વહીવટ (Public Administration) માહિતી અધિકાર ધારા હેઠળ કોઈ જો વ્યક્તિના જીવન અને સ્વતંત્રતા સંબંધી માહિતી માંગવામાં આવે તો તે કેટલા સમયમાં પૂરી પાડવાનું ફરજિયાત છે ? 30 દિવસ 10 દિવસ 5 દિવસ 48 કલાક 30 દિવસ 10 દિવસ 5 દિવસ 48 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) સરકારી કર્મચારીઓ અને સામાન્ય નાગરિક માટે અલગ કાયદો હોય તેવા શાસનને શું કહી શકાય ? વહીવટી કાયદાની પદ્ધતિ નોકરશાહી શાસન ઈજારાશાહી શાસન કાયદાના શાસનની પદ્ધતિ વહીવટી કાયદાની પદ્ધતિ નોકરશાહી શાસન ઈજારાશાહી શાસન કાયદાના શાસનની પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) સનદી સેવા "પક્ષથી પર" હોવી જોઈએ અને "રાજકીય ગણતરીઓ લઘુતમ હોવી જોઈએ" એવું કોણે કહ્યું છે ? બી. આર. આંબેડકર જવાહરલાલ નેહરુ સરદાર પટેલ જગજીવનરામ બી. આર. આંબેડકર જવાહરલાલ નેહરુ સરદાર પટેલ જગજીવનરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) 'POSDCORB' સૂત્રના પ્રણેતા કોણ છે ? વોર્ન અને જોસેફ મેસી ડૉ. જયોર્જ આર. ટેરી લ્યુથર ગ્યુલીક ન્યુમેન અને સમર વોર્ન અને જોસેફ મેસી ડૉ. જયોર્જ આર. ટેરી લ્યુથર ગ્યુલીક ન્યુમેન અને સમર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) સત્તાનું પ્રતિનિધાન હોવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે ? સામાજિક વહીવટી રાજકીય કાયદાકીય સામાજિક વહીવટી રાજકીય કાયદાકીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) આધુનિક સંચાલનના પિતા તરીકે કોણ ઓળખાય છે ? શ્રી લ્યુથર ગ્યુલિક શ્રી એફ. ડબલ્યુ. ટેલર શ્રી જ્યોર્જ આર. ટેરી શ્રી હેનરી ફેયોલ શ્રી લ્યુથર ગ્યુલિક શ્રી એફ. ડબલ્યુ. ટેલર શ્રી જ્યોર્જ આર. ટેરી શ્રી હેનરી ફેયોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP