જાહેર વહીવટ (Public Administration) માહિતી મેળવવાના અધિકારનો અમલ આપણા દેશમાં ક્યારથી થયો ? જુલાઈ 2005 ઓગસ્ટ 2005 ઓકટોબર 2008 ઓકટોબર 2005 જુલાઈ 2005 ઓગસ્ટ 2005 ઓકટોબર 2008 ઓકટોબર 2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) જેમણે વૈજ્ઞાનિક સંચાલનનો નવો દષ્ટિકોણ રજૂ કર્યો..... હેનરી ફેયોલ લ્યુથર ગ્યુલીક અને લ્યેનડેલ ઉર્વિક ડૉ. જી.આર.ટેરી લુઈ એલન હેનરી ફેયોલ લ્યુથર ગ્યુલીક અને લ્યેનડેલ ઉર્વિક ડૉ. જી.આર.ટેરી લુઈ એલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) નીચેના પૈકી કયું લોકપ્રશાસન પર એલ.પી.જી (L.P.G) (ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ) ની અસર બાબતે સાચું નથી ? સેવાઓના બાહ્ય કરાર જાહેર ક્ષેત્રમાં વિનિવેશ કોર્પોરેટ સંચાલન રાજ્યની વધુ ભૂમિકા સેવાઓના બાહ્ય કરાર જાહેર ક્ષેત્રમાં વિનિવેશ કોર્પોરેટ સંચાલન રાજ્યની વધુ ભૂમિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) વહીવટમાં નીચે પૈકી કયો અંકુશ આંતરિક અંકુશ નથી ? શિસ્તવિષયક કામગીરી હિસાબી અન્વેષણ અંદાજપત્રીય અંકુશ વિધાનસભા પ્રશ્નોત્તરી શિસ્તવિષયક કામગીરી હિસાબી અન્વેષણ અંદાજપત્રીય અંકુશ વિધાનસભા પ્રશ્નોત્તરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) કેન્દ્ર સરકારની વહીવટી કામગીરી સમીક્ષા સૌપ્રથમ કોણે કરી હતી ? બી. આર. આંબેડકર એ.ડી. ગોરવાલા સરદાર પટેલ એન. ગોપાલસ્વામી આયંગર બી. આર. આંબેડકર એ.ડી. ગોરવાલા સરદાર પટેલ એન. ગોપાલસ્વામી આયંગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) રાજ્ય વહીવટમાં E-Governance (ઈલેક્ટ્રોનિક શાસન) અપનાવવાથી કયા ફાયદા થયેલ છે ? ઝડપી કાર્ય-નિકાલ અને કાર્ય સરળીકરણ આપેલ તમામ માહિતીની ત્વરિત આપ-લે ભ્રષ્ટાચારમાં ઘટાડો ઝડપી કાર્ય-નિકાલ અને કાર્ય સરળીકરણ આપેલ તમામ માહિતીની ત્વરિત આપ-લે ભ્રષ્ટાચારમાં ઘટાડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP