જાહેર વહીવટ (Public Administration)
રાઇટ ટુઈન્ફોર્મેશન એકટ (માહિતી માંગવાનો અધિકાર)ની શરૂઆત સૌ પ્રથમ કયા દેશમાં થઈ હતી ?

હોલેન્ડ
નોર્વે
બ્રિટન
સ્વીડન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
'બજાર આધારિત લોકપ્રશાસન' શબ્દનો ઉપયોગ કોણે કર્યો ?

લેન અને રોસનબ્લૂમ
ઓસર્બોન અને ગેબલર
પોલીટ
હુડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
સી.પી.એમ. (CPM) એટલે ?

ક્રિટીકલ પાથ મેથડ
ક્રિટીકલ પ્રોસીજર મેથડ
ક્રિટીકલ પરફોર્મન્સ મેથડ
ક્રિટીકલ પ્રોસેસ મેથડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
આઈ.એ.એસ. (ઈન્ડિયન એડમિનીસ્ટ્રેટીવ સર્વિસ)ની ટ્રેઈનીંગ ક્યાં આપવામાં આવે છે ?

મસૂરી
દાર્જિલિંગ
દિલ્હી
હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP