કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા પોલીસ સ્ટેશનને ભારતના સર્વશ્રેષ્ઠ પોલીસ સ્ટેશન તરીકે જાહેર કરાયું છે ? સાંગલી પોલીસ સ્ટેશન, મહારાષ્ટ્ર સદર બજાર પોલીસ સ્ટેશન, દિલ્હી વાલપોઈ પોલીસ સ્ટેશન, ગોવા કાંગલુ પોલીસ સ્ટેશન, હિમાચલ પ્રદેશ સાંગલી પોલીસ સ્ટેશન, મહારાષ્ટ્ર સદર બજાર પોલીસ સ્ટેશન, દિલ્હી વાલપોઈ પોલીસ સ્ટેશન, ગોવા કાંગલુ પોલીસ સ્ટેશન, હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં એનાયત કરાયેલા મેજર ધ્યાનચંદ પુરસ્કાર, 2021ના વિજેતાઓ અને સંબંધિત રમત અંગે ક્યુ જોડકું ખોટું છે ? મનપ્રીત સિંહ-પેરાબેડમિન્ટન અવનિ લેખડા-પેરાશૂટિંગ સુનીલ છેત્રી-ફૂટબોલ નીરજ કુમાર-એથ્લેટિકસ મનપ્રીત સિંહ-પેરાબેડમિન્ટન અવનિ લેખડા-પેરાશૂટિંગ સુનીલ છેત્રી-ફૂટબોલ નીરજ કુમાર-એથ્લેટિકસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ભારતની કઈ સંસ્થાએ પ્રથમ ગ્લોબલ હેકાથોન HARBINGER 2021 લોન્ચ કર્યો ? RBI CBSE NITI આયોગ ICMR RBI CBSE NITI આયોગ ICMR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) 'Gaofen-11' ઉપગ્રહ ક્યા દેશ દ્વારા લૉન્ચ કરવામાં આવ્યો છે ? ચીન રશિયા ફ્રાન્સ જાપાન ચીન રશિયા ફ્રાન્સ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ભારત, માલદિવ અને શ્રીલંકાએ ક્યા દ્વિવાર્ષિક ત્રિપક્ષીય અભ્યાસનું આયોજન કર્યું હતું ? સૂર્યકિરણ પ્રસ્થાન એકુવેરીન દોસ્તી સૂર્યકિરણ પ્રસ્થાન એકુવેરીન દોસ્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં કઈ બેંકે ડિજિટલ નાણાકીય સેવાઓ માટે ASSOCHAM પુરસ્કાર જીત્યો છે ? સારસ્વત કોઓપરેટિવ બેંક કર્ણાટક વિકાસ ગ્રામીણ બેંક ગુજરાત સહકારી બેંક કેરલા બેંક સારસ્વત કોઓપરેટિવ બેંક કર્ણાટક વિકાસ ગ્રામીણ બેંક ગુજરાત સહકારી બેંક કેરલા બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP