કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ભારતના પ્રથમ સ્વદેશી નિર્મિત ક્રાયોજેનિક એન્જિનનું સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા પરિક્ષણ કરાયું તેનું નામ શું છે ? CE-20 ઈંદ્ર-1 વિક્રમ-2 ધવન-1 CE-20 ઈંદ્ર-1 વિક્રમ-2 ધવન-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) ભારત ક્યા દેશ પાસેથી S-400 મિસાઈલ સિસ્ટમ મેળવી રહ્યું છે ? ફ્રાંસ અમેરિકા ઈઝરાયેલ રશિયા ફ્રાંસ અમેરિકા ઈઝરાયેલ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) સંયુક્ત રાષ્ટ્ર ગ્લોબલ કોમ્પેક્ટમાં સામેલ થનારી પ્રથમ ભારતીય ટુ-વ્હીલર કંપની કઈ બની ? હીરો બજાજ હોન્ડા TVS હીરો બજાજ હોન્ડા TVS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) આદિવાસી ગૌરવ દિવસ મહાસંમેલનનું આયોજન ક્યા રાજ્યમાં કરાશે ? ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ નાગાલેન્ડ ત્રિપુરા ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ નાગાલેન્ડ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં જારી પબ્લિક અફેર્સ ઈન્ડેક્સ 2021ની છઠ્ઠી આવૃતિ અનુસાર કયુ/ક્યા રાજ્ય/રાજ્યો શાસન પ્રદર્શનમાં ટોચના સ્થાને છે ? તેલંગાણા તમિલનાડુ કેરળ આપેલ તમામ તેલંગાણા તમિલનાડુ કેરળ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં મેઘાલયના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે કોને નિયુક્ત કરાયા છે ? જીતેન્દ્રકુમાર મહેશ્વરી એમ. દુર્રાઈસ્વામી સંજીવ બેનરજી મુનીશ્વરનાથ ભંડારી જીતેન્દ્રકુમાર મહેશ્વરી એમ. દુર્રાઈસ્વામી સંજીવ બેનરજી મુનીશ્વરનાથ ભંડારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP