જાહેર વહીવટ (Public Administration) વર્તમાનમાં નીચેના પૈકી કઈ શાખાને રાજ્ય વહીવટની નવીન શાખા તરીકે ઓળખવામાં આવે છે ? લોકાભિમુખ વહીવટ કાર્યક્ષમ વહીવટ જનાધાર-વહીવટ વિકાસ-વહીવટ લોકાભિમુખ વહીવટ કાર્યક્ષમ વહીવટ જનાધાર-વહીવટ વિકાસ-વહીવટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ગુજરાતમાં ઈ-ગ્રામ વિશ્વગ્રામ પ્રોજેકટ કયારે શરૂ કરાયો ? 2007-08 2004-05 2008-09 2001-02 2007-08 2004-05 2008-09 2001-02 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) તોશાખાના એટલે – રાજ્યના જર-ઝવેરાત રાખવાની જગ્યા અધિકારીઓ, મંત્રીશ્રીઓ અને મુખ્યમંત્રીશ્રીને મળેલ ભેટ સોગાદો આમાં જમા કરવામાં આવે છે. રાજ્યનો શસ્ત્ર સરંજામ રાખવાની જગ્યા રાજ્ય સરકારના નાણાં રાખવાની જગ્યા રાજ્યના જર-ઝવેરાત રાખવાની જગ્યા અધિકારીઓ, મંત્રીશ્રીઓ અને મુખ્યમંત્રીશ્રીને મળેલ ભેટ સોગાદો આમાં જમા કરવામાં આવે છે. રાજ્યનો શસ્ત્ર સરંજામ રાખવાની જગ્યા રાજ્ય સરકારના નાણાં રાખવાની જગ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) સનદી સેવા "પક્ષથી પર" હોવી જોઈએ અને "રાજકીય ગણતરીઓ લઘુતમ હોવી જોઈએ" એવું કોણે કહ્યું છે ? સરદાર પટેલ જગજીવનરામ જવાહરલાલ નેહરુ બી. આર. આંબેડકર સરદાર પટેલ જગજીવનરામ જવાહરલાલ નેહરુ બી. આર. આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) બાળકને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ ગુજરાતમાં ક્યારથી અમલી બન્યો છે ? 1 જાન્યુઆરી 2009 1 એપ્રિલ 2010 15 જૂન 2010 15 જૂન 2009 1 જાન્યુઆરી 2009 1 એપ્રિલ 2010 15 જૂન 2010 15 જૂન 2009 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) નોકરશાહી માટે વપરાતો શબ્દ બ્યુરોક્રસી (bureaucracy) શબ્દ કઈ ભાષામાંથી આવ્યો છે ? કોરીયન પર્સીયન સ્વીડિશ ફ્રેન્ચ કોરીયન પર્સીયન સ્વીડિશ ફ્રેન્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP