કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં ક્યા શહેરમાં મેટ્રો રેલવેની 'પિંક લાઈન'નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ?

કોલકાતા
ચેન્નાઈ
અમદાવાદ
દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
ગુજરાત સરકારે પેપરલેસ ગવર્નન્સ માટે કઈ એપ્લિકેશન લૉન્ચ કરી ?

ઈ-પ્રશાસન
ઈ-વિધાનસભા
ઈ-સરકાર એપ
ઈ-પંચાયત એપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં ICICI બેંક દ્વારા નિકાસકારો અને આયાતકારો માટે કયું ઓનલાઈન પ્લેટફોર્મ લૉન્ચ કરવામાં આવ્યું ?

EXIM PAY
ટ્રેડ એક્સપર્ટ
ટ્રેડ એક્સેસ
ટ્રેડ ઈમર્જ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
ભારતના પ્રથમ મત્સ્ય વ્યવસાય ઇન્ક્યુબેટર 'LINAC-NCDC Fisheries Business Incubation Centre' (LIFIC)નું ઉદ્ઘાટન ક્યા શહેરમાં કરવામાં આવ્યું છે ?

ગુરૂગ્રામ
વેળાવદર
મુંબઈ
કોલકતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP