ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ કલમ અસ્પૃશ્યતા નાબૂદ કરે છે અને તેના આચરણ પર પ્રતિબંધ ફરમાવે છે ? 18 19 16 17 18 19 16 17 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નોંધ : અનુચ્છેદ-17 ના આધારે જ નાગરિક અધિકાર સુરક્ષા કાયદો-1955 માં અમલી બન્યો અને તેમાં અસ્પૃશ્યતાને સજા અને દંડનીય ગુનો ગણવામાં આવ્યો.
ભારતનું બંધારણ (Constitution Of India) J.V.P. સમિતિની રચના ક્યારે કરવામાં આવી ? ઈ.સ. 1956 ઈ.સ. 1950 ઈ.સ. 1960 ઈ.સ. 1948 ઈ.સ. 1956 ઈ.સ. 1950 ઈ.સ. 1960 ઈ.સ. 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કોનો સમાવેશ સંસદમાં થતો નથી ? લોકસભા રાજ્યસભા રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ લોકસભા રાજ્યસભા રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ક્યા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં એસ.સી., એસ.ટી. અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યોને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે ? સ્વાતંત્ર્યતાનો અધિકાર શોષણ સામેનો અધિકાર બંધારણીય ઉપાયના અધિકાર સમાનતાનો અધિકાર સ્વાતંત્ર્યતાનો અધિકાર શોષણ સામેનો અધિકાર બંધારણીય ઉપાયના અધિકાર સમાનતાનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'સત્યમેવ જયતે' શબ્દ કયા ગ્રંથમાંથી લેવામાં આવેલ છે ? રામાયણ ઋગ્વેદ શતપથ બ્રાહ્મણ મુંડકોપનિષદ રામાયણ ઋગ્વેદ શતપથ બ્રાહ્મણ મુંડકોપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદ તેમજ રાષ્ટ્રપતિ દ્વારા જ્યારે બિલ મંજૂર થાય ત્યારે તેને શું કહેવાય ? કાયદો કહેવાય વહીવટી કાર્ય માટે તૈયાર કહેવાય બિલ માન્ય થયું કહેવાય સરકારી કાર્યવાહી પૂર્ણ થઇ કહેવાય કાયદો કહેવાય વહીવટી કાર્ય માટે તૈયાર કહેવાય બિલ માન્ય થયું કહેવાય સરકારી કાર્યવાહી પૂર્ણ થઇ કહેવાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP